Skip to main content

Posts

B.Sc Semester 1 Result

SHREE SAHAJANAND COLLEGE OF SCIENCE  આજ રોજ ગુજરાત યુનિવર્સિટી બી.એસ.સી. સેમેસ્ટર ૧ ( NEP-2020) નું રિઝલ્ટ જાહેર થયું છે. કુલ ૨૦૨૨ વિધ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાથી ૧૩૮૯ વિધ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૫૯૩ છોકરાઓ અને ૭૯૬ છોકરીઓ છે. તથા ઓવર ઓલ ગુજરાત યુનિવર્સિટી રિઝલ્ટ ૭૭.૯૦ %  આવ્યું છે . તેમાથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ શ્રી સહજાનંદ કોલેજ ઓફ સાયન્સ , વિરમગામ નું રિઝલ્ટ ૮૧.૮૧ % આવેલ છે. જેના ટોપર્સ નીચે મુજબ છે.   Shree Sahajanand College of Science Toppers 🎉 🎉 (1) THAKOR JANKIBEN  ( 4th Rank In Gujarat University)  497/550 90.36 %  (2) GOLVADIYA VAISHALIBEN ( 18th Rank In Gujarat University) 483/550 87.31 % (3) PRAJAPATI JAYMIN ( 21th Rank In Gujarat University) 481/500 87.45 % Address: Shree Sahajanand college of science , Swaminarayan Gurukul, Sokli Hansalpur Highway , Viramgam-382150 Contact : 9638930134,7984855609,8980111250
Recent posts

How to Create ABC ID in 5 minutes

 

Teacher's Day Celebration 2023

 

B.Sc Sem-1 (NEP-2020) Project work Student's